gu_obs-tn/content/32/16.md

1.6 KiB

તેના ઘૂંટણ પર પડીને 

એટલે કે, "ઝડપથી નીચે નમીને."

ઈસુ સમક્ષ 

એટલે કે "ઈસુ સામે."

ધ્રુજારી અને ખૂબ જ ભયભીત 

એટલે કે, "ભય સાથે ધ્રુજારી" અથવા, "ધ્રૂજતી હતી કારણ કે તે ડરી ગઈ હતી."

તારા વિશ્વાસે તને સાજી કરી છે. 

આવી રીતે પણ અનુવાદ કરી શકાય, "તું તારા વિશ્વાસને કારણે સાજી થઈ ગઈ છે."

શાંતિથી જા 

જ્યારે લોકો એકબીજાથી છુટા પડે છે ત્યારે તેઓ આ પરંપરાગત આશીર્વાદ આપે છે. અન્ય ભાષાઓ આના જેવું જ કંઈક કહી શકે છે, જેમ કે, "સારી રીતે જા", "દેવ તારી સાથે જાય" અથવા, "શાંતિ." અન્ય રીતે અનુવાદ આ હોઈ શકે છે, "તમે જાઓ ને તમને શાંતિ પ્રાપ્ત થાય" અથવા,"જાઓ અને જાણો આપણી વચ્ચે બધું સારૂ છે."

બાઇબલમાંથી વાર્તા

આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમાં થોડાં અલગ હોઈ શકે છે.