gu_obs-tn/content/32/12.md

850 B

તેની વાર્તા સાંભળી 

એટલે કે, "એ માણસના હકમાં જે બન્યું તે કહેતા સાંભળ્યો."

અજાયબ અને આશ્ચર્યથી તરબોળ થઈ ગયા 

શબ્દો "આશ્ચર્ય" અને "અજાયબ" સમાનાર્થી છે. તેઓનો સાથે ઉપયોગ કરવામાં આવે છે એના પર ભાર મૂકે છે કે કેવી રીતે લોકો પ્રભાવિત થયા હતા. આવી રીતે ભાષાંતર કરી શકાય છે "તેણે તેમને જે કહ્યું તે વિશે સંપૂર્ણપણે આશ્ચર્યકારક લાગ્યું."