gu_obs-tn/content/32/08.md

578 B

ટોળું   

તે "ભૂંડોનું જૂથ" અથવા, "ભૂંડોનું ટોળું છે." ઘણી ભાષાઓમાં પ્રાણીઓના જૂથો માટે ચોક્કસ નામો છે જેમ કે "ઘેટાંનું ટોળું," "પાલતું ટોળુ," "કૂતરાનું ટોળુ," અને "માછલીનો સમૂહ." એક જ શબ્દ વાપરવો જે ભૂંડના મોટા જૂથ માટે યોગ્ય હોય.