gu_obs-tn/content/32/07.md

580 B

અમને મોકલો નહિ   

એટલે કે, "અમને જવા માટે ન કહો."

કૃપા કરીને અમને મોકલો 

એટલે કે, "કૃપા કરીને અમને જવા દો."

તેના બદલે 

એટલે કે, "અમને દૂર કરવાને બદલે."

જાઓ! 

આવી રીતે ભાષાંતર કરી શકાય છે, "ભૂંડોમાં જાઓ!" અથવા, "તમે ભૂંડોમાં જઈ શકો છો!"