gu_obs-tn/content/32/06.md

1.7 KiB

ઉંચે અવાજે બૂમ પાડી  

એટલે કે, "ઘાટોં પાડ્યો" અથવા, "કહ્યું."

તમે મારી સાથે શું કરવા માંગો છો  

આ અભિવ્યક્તિનો અર્થ થાય છે, " તમે મને શું કરવા જઈ રહ્યા છો?"

સર્વોચ્ચ ઈશ્વર  

એટલે કે, "સર્વોપરી દેવ" અથવા, "સાર્વભૌમત્વ દેવ" અથવા, "સૌથી શક્તિશાળી દેવ." "ઉચ્ચ" અર્થ અહીં દેવની મહાનતાનો ઉલ્લેખ કરે છે. તે ઊંચાઈ અથવા ઊંચા હોવાનો સંદર્ભ નથી.

સેના 

આ અશુધ્ધ આત્માઓના જૂથનું નામ હતું, પરંતુ તે પણ વર્ણવે છે કે અશુધ્ધ આત્માઓ ઘણી સંખ્યામાં હતા. એ નામ વાપરો જે નોંધ અનુસાર હોય જે એનો અર્થ તમારી ભાષામાં સ્પષ્ટ કરશે. જો ન હોય તો શબ્દોનું આવું અનુવાદ કરવાની જરૂર પડી શકે, જેમ કે, "ફોજ" અથવા, "ભીડ" અથવા, "હજારો."

અમે ઘણા છીએ  / અમે ઘણા છીએ

એટલે કે, "અમે ઘણા હોઈએ છીએ" અથવા, "અમે ઘણા અશુધ્ધ આત્માઓ છીએ."