એટલે કે, "એક માણસ કે, જેનામાં અશુધ્ધ આત્માઓ હતા" અથવા, "એક માણસ કે, જે અશુધ્ધ આત્માઓ દ્વારા નિયંત્રિત હતો."
એટલે કે, "દોડી આવ્યો" અથવા, "દોડ્યો અને તેની સામે ઊભો રહ્યો."