gu_obs-tn/content/32/01.md

864 B

એક દિવસ   

આ શબ્દસમૂહ એક ઘટના છે કે જે ભૂતકાળમાં થયું તેનો પરિચય આપે છે, પરંતુ ચોક્કસ સમય દર્શાવતું નથી. ઘણી ભાષાઓને એક સમાન રીતે હોય જે એક સાચી વાર્તા કહેવા માટે કરતી હોય છે.

ગેરેસાના લોકો  

ગેરસાની લોકો ગાલીલના સમુદ્ર પૂર્વ કિનારા પાસેના એક વિસ્તારમાં રહેતા હતા. તેઓ યહૂદીઓના વંશજો છે, પરંતુ અમે તેમને વિશે થોડી જ વિગતો જાણીએ છીએ.