gu_obs-tn/content/31/07.md

1.0 KiB

તું અવિશ્વાસી માણસ 

આવી રીતે પણ અનુવાદ કરી શકાય છે, "તને મારા ઉપર ખૂબ જ અલ્પ વિશ્વાસ છે!" અથવા, "તને મારા ઉપર વધારે ભરોસો નથી!"

શા માટે શંકા કરી? 

એટલે કે, "તને મારા ઉપર શંકા થવી જોઈતી ન હતી!" અથવા, "તારે મારા ઉપર સંપૂર્ણપણે વિશ્વસ રાખવો જોઈતો હતો" આ એક વાસ્તવિક પ્રશ્ન નથી, પરંતુ આ ભાષામાં એક મહત્વનો મુદ્દો બનાવવા માટેનો એક માર્ગ છે. ઘણી ભાષાઓમાં, તે એક નિવેદન રૂપે વ્યક્ત કરવા માટે વધુ સારી રીતે કામ કરે છે.