gu_obs-tn/content/31/06.md

349 B

ત્યાંથી તેની આંખો હટાવી 

આ અભિવ્યક્તિનો અર્થ એ છે, "તેનાથી બીજી તરફ જોયું." આવી રીતે પણ, ભાષાંતર કરી શકાય છે "તે તરફ જોવાનું બંધ કર્યું."