gu_obs-tn/content/31/04.md

736 B

એક ભૂત 

એટલે કે, "એક આત્મા છે." તેઓ ધારતા હતા કે ઈસુ એક આત્મા હતો, કારણ કે સામાન્ય રીતે કોઇ મનુષ્ય પાણી પર ચાલી ન શકે.

ગભરાશો નહિ   

કેટલીક ભાષાઓ માટે, અહીં આમ કહેવું, વધુ સ્વાભાવિક હોઈ શકે છે " ડરો નહિ."

તે હું છું!   

કેટલાક માટે, તે આવી રીતે અનુવાદ કરવુ વધુ કુદરતી હોઈ શકે છે "તે હું ઇસુ છું."