gu_obs-tn/content/31/02.md

663 B

દરમિયાન 

એટલે કે, "જ્યારે ઈસુ પહાડ પર પ્રાર્થના કરી રહ્યા હતા."

તેઓ તેમની હોડીને હલેસા મારી રહ્યા હતા 

હોડી પર એક સઢ હતી, પરંતુ જ્યારે પવન તેમની સામેથી ફુંકાઈ રહ્યો હતો ત્યારે તે કામ નહોતી કરતી.

મહામુશ્કેલી  

એટલે કે, "ખૂબ મુશ્કેલી" અથવા, "ઘણી બધી મુશ્કેલી."