gu_obs-tn/content/31/01.md

456 B

તેમણે ભીડને જવા કહ્યું

આ કહેવાનો અન્ય માર્ગ છે, "તેમણે ભીડને તેમના રસ્તે મોકલી દીધી" અથવા, "તેમણે લોકોની ભીડને તેમના ઘરે પાછા જવા કહ્યું."

પહાડ પાસે  

એટલે કે "એક પર્વતની પાસે.",