gu_obs-tn/content/30/05.md

562 B

અમે તે કેવી રીતે કરી શકીએ? 

આ આવી રીતે અનુવાદ કરી શકાય છે! "અમે તે નહિ કરી શકીશું", અથવા, "તે કરવું અશક્ય છે!" શિષ્યો એક વાસ્તવિક પ્રશ્ન પૂછતા ન હતા. તેના બદલે, તેઓ ભારપૂર્વક વ્યક્ત કરતા હતા કે તેઓને નથી લાગતું કે આ શક્ય છે.