gu_obs-tn/content/30/04.md

748 B

દિવસના અંતમાં 

આ આવી રીતે પણ અનુવાદ કરી શકાય, "તે લગભગ સાંજનો સમય હતો."

લોકોને દૂર મોકલો 

આ આવી રીતે પણ અનુવાદ કરી શકાય, "કૃપા કરીને લોકોને નગરમાં જવા માટે કહો" અથવા, "તમે લોકોને ક્યાંક જવા માટે કહી ન શકો કે?" અથવા, "ચાલો લોકોને નગરમાં જવા દો." ખાતરી કરો કે તે એક નમ્ર વિનંતી જેવું લાગે, હુકમ નહિ.