gu_obs-tn/content/30/03.md

1.1 KiB

સ્ત્રીઓ અને બાળકોની ગણતરી વગર 

એટલે કે, "સ્ત્રીઓ અને બાળકો જે તેઓની સાથે હતા એમની ગણતરી કરી નથી" અથવા, "અને ત્યાં પણ સ્ત્રીઓ અને પુરૂષ ઉપરાંત બાળકો હતા." બીજી રીતનું ભાષાંતર આ પણ હોઈ શકે છે, "વધુમાં, ત્યાં ઘણી સ્ત્રીઓ અને બાળકો હતા."

ઈસુ માટે 

એટલે કે, "ઈસુ જાણતા હતા" અથવા, "ઈસુ તે સમજતા હતા."

ઘેટાં પાળક વગરનાં ઘેટાં જેવા 

આ, આવી રીતે અનુવાદ કરી શકાય "નિર્બળ અને ભટકી ગયેલા ઘેટાંની જેમ, જાણે કે તેઓની કાળજી લેવા માટે કોઈ ઘેટાંપાળક જ ન હોય."