gu_obs-tn/content/29/07.md

755 B

(ઈસુએ વાર્તા કહેવાનું ચાલું રાખ્યું.)

જે થયું હતું

એટલે કે, “કે સેવકે બીજા સેવકનું દેવું માફ કરવાની ના પાડી દીધી હતી અને તેને જેલમાં પૂર્યો હતો.”

ખુબજ ચિંતિત થયા

એટલે કે, “ખુબજ દુ:ખી થયા” અથવા, “ખુબજ પીડા થઈ.”

બધુંજ

એટલે કે, “તેઓએ રાજાને કહ્યું જે સેવકે તેના સાથીદાર સેવક સાથે કર્યું હતું.”