gu_obs-tn/content/29/02.md

995 B

દેવનું રાજ્ય તેના જેવું છે

બીજી રીતે કહીએ તો, “લોકો ઉપર દેવનું શાસન એ એવું છે” અથવા, “જેવી રીતે દેવ લોકો ઉપર શાસન કરે છે તેની તુલના કરી શકાય કે.”

એ રાજાના જેવું છે જે

આ રીતે ભાષાંતર થાય, “એ રાજાના રાજ્ય જેવું છે જે” અથવા, “એ રાજાના શાસન સાથે સરખાવી શકાય જે.”

તેના સેવકો સાથે હિસાબ કરવો

એટલે કે, “તેના સેવકો પરનું દેવું વસુલવું” અથવા, “તેના સેવકો પાસેથી તેઓએ ઉછીના લીધેલા પૈસા વસુલવા.