gu_obs-tn/content/28/10.md

1.7 KiB

છોડ્યું છે

એટલે કે, “પાછળ છોડી દીધું છે” અથવા, “જેણે દેવ કરતાં તેને ઓછું મહત્વપૂર્ણ ગણ્યું છે.”

મારા ખાતર

આ રીતે ભાષાંતર થાય, “મારા કારણે” અથવા, “મારા લીધે.”

100 ગણું વધારે

એટલે કે, “તેની પાસે પહેલાં હતું તેના કરતાં ઘણું વધારે.”

ઘણા જેઓ પહેલા છે તેઓ છેલ્લાં કરાશે

એટલે કે, “ઘણા લોકો જે અત્યારે મહત્વના છે, તેઓ પછી મહત્વના રહેશે નહિ.”

ઘણા જેઓ છેલ્લાં છે તેઓ પહેલાં કરાશે

એટલે કે, “ઘણા લોકો જેઓને પૃથ્વી ઉપર મહત્વના નથી ગણવામાં આવતા તેઓને સ્વર્ગમાં ઘણા મહત્વપૂર્ણ ગણવામાં આવશે” અથવા, “ઘણા લોકોને અત્યારે પૃથ્વી ઉપર ઓછા મૂલ્યના ગણવામાં આવે છે તેઓને સ્વર્ગમાં વધારે મૂલ્યવાન ગણવામાં આવશે.”

બાઈબલમાંથી વાર્તા

આ સંદર્ભ કેટલાક કેટલાક બાઈબલ ભાષાંતરોમાં અલગ હોઈ શકે છે.