gu_obs-tn/content/28/09.md

758 B

બધું જ છોડી દીધું

એટલે કે, “બધું જ પાછળ છોડી દીધું” અથવા, “અમારી માલિકીનું બધું જ છોડી દીધું.”

અમારો બદલો શું હશે?

બીજી આ રીતે કહી શકાય, “અમે શો બદલો પ્રાપ્ત કરીશું” અથવા, “અમને કેવી રીતે બદલો અપાશે?” અથવા, “દેવ અમને બદલાના રૂપમાં શું આપશે?” આ ઉમેરવું પણ જરૂરી થઈ શકે છે, “અમે આ કર્યું છે એટલે?”