gu_obs-tn/content/28/08.md

702 B

માણસથી આ અશક્ય છે

એટલે કે, “લોકો માટે આ કરવું શક્ય નથી” અથવા, “કૈવળ મનુષ્ય પોતાની જાતને નથી બચાવી શકતો.”

દેવથી, બધુંજ શક્ય છે

આ રીતે ભાષાંતર થાય, “દેવ બધુંજ કરી શકે છે, ધનવાન માણસને પણ બચાવી શકે છે” અથવા, “દેવ અશક્ય કામ કરવા સમર્થ છે, તેથી તે ધનવાન માણસને પણ બચાવી શકે છે.”