gu_obs-tn/content/28/04.md

1.2 KiB

તું

જો તમારી ભાષા માણસોની સંખ્યા પ્રમાણે "તું" માટે અલગ શબ્દ ધરાવતી હોય તો, એકવચન રુપ વાપરવું. ઈસુ આ આજ્ઞા આ એક માણસને આપી રહ્યા હતા.

સંપૂર્ણ

એટલે કે, “પૂરો ન્યાયી.”

તારી પાસે જે છે તે બધુંજ

એટલે કે, “તારી માલિકીનું બધું જ.”

સંપતિ

આ રીતે ભાષાંતર થાય, “સંપતિ” અથવા, “વિપુલ ધન.”

સ્વર્ગમાં

આ રીતે પણ ભાષાંતર થાય, “તું જયારે સ્વર્ગમાં જાય ત્યારે ત્યાં તેને પામીશ.” આ ખજાનો “ત્યાં અને ત્યાર પછી” રહેશે, જે ઈસુ તે જુવાન માણસને “અહિયા અને અત્યારે” છોડી દેવા કહે છે તેનાથી તદ્દન ઉલટું.