gu_obs-tn/content/28/03.md

791 B

હું જ્યારથી બાળક હતો ત્યારથી

બીજી રીતે કહીએ તો, “હું બાળક હતો ત્યારથી અત્યાર સુધી.”

મારે હજી શું કરવાની જરૂર છે?

એટલે કે, “મારે બીજું શુ કરવાની જરૂર છે” અથવા, “આ ઉપરાંત મારે શું કરવાની જરૂર છે?”

તેને પ્રેમ કર્યો

ઈસુને તેના ઉપર દયા આવી. પ્રેમ માટે તેવો શબ્દ વાપરો જે દેવનો લોકો ઉપરનો પ્રેમ દર્શાવતું હોય.