gu_obs-tn/content/28/02.md

588 B

કઈ આજ્ઞા મારે પાળવાની જરૂર છે?

એટલે કે, “અનંત જીવન પ્રાપ્ત કરવા માટે મારે કઈ આજ્ઞા પાળવાની જરૂર છે?”

જેમ તું તારી જાતને પ્રેમ કરે છે

એટલે કે, “જેટલો તું તારી જાતને પ્રેમ કરે છે” અથવા, “જેટલો તું તારી જાતને પ્રેમ કરે છે એટલો જ.”