gu_obs-tn/content/27/10.md

1.1 KiB

(ઈસુએ વાર્તા કહેવાનું ચાલુ રાખ્યું.)

તેની યાત્રા ચાલુ રાખવાની હતી

આ રીતે ભાષાંતર થાય, “તેના અંતીમસ્થાન તરફ યાત્રા ચાલુ રાખી.”

મુખ્ય વ્યક્તિ

એટલે કે, “જે આયોજન કરે છે.” આ વ્યક્તિ ઉતારાવાસનો માલિક હતો તેમ પણ થાય.

તેની કાળજી રાખવી

કેટલીક ભાષાઓમાં આ એક નમ્ર નિવેદન છે, આજ્ઞા નથી તેમ દર્શાવવા “મહેરબાની કરીને તેનું ધ્યાન રાખજો” કહેવું જરૂરી છે.

તે ખર્ચો ચૂકવવો

આ રીતે પણ ભાષાંતર થાય, “તને ચૂકવીશ” અથવા, “તે પૈસા ચૂકવીશ” અથવા, “તે ચૂકવીશ.”