gu_obs-tn/content/27/09.md

808 B

(ઈસુએ વાર્તા કહેવાનું ચાલુ રાખ્યું.)

તેનો પોતાનો ગધેડો

ધ્યાન રાખો કે “તેનું” શબ્દ સમરુની વ્યક્તિને દર્શાવે.

ઉતારાની જગ્યા

એટલે કે, “ઉતારા માટેની જગ્યા.” આ તે જગ્યા છે જ્યાં યાત્રાળુઓને ભોજન મળે છે અને રાત્રે રોકાઈ શકે છે.

જ્યાં તે તેની કાળજી લઇ શકે

આ રીતે પણ ભાષાંતર થાય, “જ્યાં તે તેની નિરંતર કાળજી લઈ શકે.”