gu_obs-tn/content/27/08.md

481 B

(ઈસુએ વાર્તા કહેવાનું ચાલુ રાખ્યું.)

ચાલવું

એટલે કે, “સાથે સાથે ચાલવું.” આ લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં યાત્રા કરતા હતા. ધ્યાન રાખો કે એવું ન લાગે તે લોકો ફક્ત ચાલવા માટે નીકળ્યા હતા.