gu_obs-tn/content/27/06.md

964 B

(ઈસુએ વાર્તા કહેવાનું ચાલુ રાખ્યું.)

પસાર થવાનું થયું

એટલે કે, “સાથે સાથે તેને પણ ત્યાંથી પસાર થવાનું થયું.” કેટલીક ભાષાઓમાં “ચાલવું” કરતા “યાત્રા” શબ્દનો ઉપયોગ કરવો જરૂરી છે કેમકે યાજક ફક્ત ચાલતો ન હતો પણ બીજા શહેર તરફ જતો હતો.

માણસની અવજ્ઞા કરી

એટલે કે, “માણસની મદદ ન કરી” અથવા, “માણસ પ્રત્યે ધ્યાન ન આપ્યું.”

આગળ ચાલવું

એટલે કે, “રસ્તા પર આગળ ચાલવાનું ચાલુ રાખવું.”