gu_obs-tn/content/27/05.md

378 B

(ઈસુએ વાર્તા કહેવાનું ચાલુ રાખ્યું.)

તેની પાસે જે હતું તે બધું જ

એટલે કે, “તેની પાસે રહેલું બધું જ, જેમાં તેણે પહેરેલાં કપડાંનો પણ સમાવેશ થાય છે.”