gu_obs-tn/content/25/06.md

707 B

જગતનું રાજ્ય

આ દરેક મહાન શહેરો, દેશો, અને દુનિયાના બીજા રાજ્યોને દર્શાવે છે.

તેઓનો મહિમા

એટલે કે, “તેનું સામર્થ અને સંપતિ”

હું તને આ બધું આપીશ

આ રીતે ભાષાંતર થાય, “હું તને આ રાજ્યની બધી સંપતિ અને સામર્થ આપીશ” અથવા, “હું તને આ દરેક દેશો, શહેરો અને લોકો ઉપર અધિપતિ બનાવીશ.”