gu_obs-tn/content/24/08.md

536 B

મારો પુત્ર જેને હું પ્રેમ કરું છું

ધ્યાન રાખો કે આ ભાષાંતરનો અર્થ તેવો ન થાય કે ત્યાં બીજો પણ પુત્ર હતો. તેમ કહેવું જરૂરી છે, “તું મારો પુત્ર છે. હું તને ખુબજ પ્રેમ કરું છું અને હું તારાથી ખુબ જ પ્રસન્ન છું,”