gu_obs-tn/content/24/07.md

710 B

હું તને બાપ્તિસ્મા આપવાને યોગ્ય નથી

આ રીતે ભાષાંતર થઇ શકે, “હું તને બાપ્તિસ્મા આપી શકું એટલો સારો નથી” અથવા, “હું પાપી છું, તેથી હું તને બપ્તિસમા ન આપી શકું.”

તે કરવું સારું છે

આ રીતે પણ ભાષાંતર થઇ શકે, “આ કરવા યોગ્ય એક ઉચિત કાર્ય છે” અથવા, “આ એ છે જે દેવ ચાહે છે કે હું કરું.”