gu_obs-tn/content/24/06.md

1.0 KiB

ત્યાં છે

કેટલીક ભાષાઓમાં આમ થશે, “અહિયા છે” અથવા, “તે માણસ.”

દેવનું હલવાન

આ રીતે ભાષાંતર થશે, “દેવ તરફથી હલવાન” અથવા, “બલિદાનનું હલવાન જે દેવે પૂરું પડાયેલું. ઈસુ પાપ માટે દેવ તરફથી પૂરું પડાયેલું સંપૂર્ણ સિદ્ધ બલિદાન હતા. તેણે જુના નિયમમાં દર્શાવવામાં આવેલી બલિદાન માટેની છાપને પૂરી કરી.

લઈ લેશે

ઈસુના બલિદાનને લીધે દેવ આપણા પાપ લઇ લેશે જાણે કે તે ક્યારેય હતા જ નહિ.

જગતના પાપ

એટલે કે, “જગતના લોકોના પાપ.”