gu_obs-tn/content/24/05.md

647 B

તે ઘણો મહાન છે

આ રીતે ભાષાંતર થશે, “તે ખુબ જ મહત્વનો છે.”

તેના પગરખાંની દોરી છોડવાને પણ યોગ્ય નથી

બીજા શબ્દોમાં, “તેની સરખામણીમાં, હું તેના માટે અતિ નાનું કામ કરવાને સમર્થ નથી.” પગરખાંની દોરી છોડવી ખુબજ નાનું કામ હતું, એવું કંઈક જે ગુલામો કરતા હતા.