gu_obs-tn/content/24/03.md

1.1 KiB

તેઓએ તેમના પાપોનો પસ્તાવો કર્યો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય, “તેઓના પાપોને લાગતો પસ્તાવો કર્યો” અથવા, “તેઓના પાપો પ્રત્યે તેઓનું વલણ બદલાયું” અથવા, “તેઓના પાપોથી તેઓ પાછા ફર્યા.”

પસ્તાવો કર્યો નહિ

એટલે કે, “તેઓ તેઓના પાપોથી પાછા ન ફર્યા.”

પોતાના પાપોની કબુલાત કરી

કબુલાત કરવી એટલે સ્વીકારવું કે કંઈક સાચું છે. આ આગેવાનો સ્વીકારવા નહોતા માંગતા કે તેઓએ પાપ કર્યું છે. આ રીતે ભાષાંતર થશે, “કબુલાત કરી કે તેઓએ પાપ કર્યું છે.”