gu_obs-tn/content/23/08.md

540 B

તેઓએ જે સાંભળ્યું અને જોયું હતું

એટલે કે, “તેઓએ જે બધું સાંભળ્યું હતું અને જોયું હતું.” આમાં સ્વર્ગદૂતો અને તેઓના મહિમાયુક્ત સંદેશાઓનો સમાવેશ થાય છે, સાથે સાથે નવા જન્મેલા મસીહાને જોવાનો પણ સમાવેશ થાય છે.