gu_obs-tn/content/23/06.md

1.3 KiB

તેઓના ટોળાનું ધ્યાન રાખતા હતા

“ઘેટાનું ટોળું” એ ઘેંટાઓનું સમૂહ છે. ઘેંટાપાળકોને તેમના ઘેંટા વિષે ચિંતા હતી, અને નુક્શાન કે ચોરીથી તેઓનું રક્ષણ કરતા હતા.

પ્રકાશિત સ્વર્ગદૂત

આ રીતે પણ ભાષાંતર કરી શકાય, “સ્વર્ગદૂત જે ઉજળા પ્રકાશથી ઘેરાયેલો હતો.” રાત્રીના અંધકારના લીધે તે પ્રકાશ વધારે પ્રકાશિત લાગતો હતો.

તેઓ ડરી ગયા

અલૌકિક સ્વર્ગદૂતનું પ્રગટ થવું તે ખુબજ બિહામણું હતું.

ડરો નહિ

તેનો અર્થ છે, “ડરવાનું બંધ કરો.” જયારે ઘેંટાપાળકોએ સ્વર્ગદૂતને જોયો ત્યારે તેઓ ખુબજ ડરી ગયા તેથી તેણે તેઓને કહ્યું કે તેઓએ ડરવાની જરૂર નથી.