gu_obs-tn/content/23/04.md

1000 B

જયારે મરિયમનો બાળકને જન્મ આપવાનો સમય નજીક આવ્યો

એટલે કે, “જયારે મરિયમની ગર્ભ અવસ્થાનો સમય પૂરો થવા આવ્યો.”

રોમન સરકાર

રોમે તે સમયે ઇઝરાયેલને જીતી લીધું હતું અને તેની ઉપર રાજ કરતુ હતું.

વસ્તી ગણતરી માટે

એટલે કે, “સરકારની યાદી માટે ગણતરી થવી” અથવા, “જેથી સરકાર તેઓના નામ તેમની યાદીમાં લખી શકે” અથવા, “સરકાર દ્વારા ગણતરી થવી.” આ વસ્તી ગણતરી નો હેતુ લોકો પાસેથી કર ઉઘરાવવા માટેનો હતો.