gu_obs-tn/content/23/03.md

382 B

તે તેણી સાથે સૂતો નહિ

એટલે કે, “તેણી સાથે તેનો કોઈ શારીરિક સંબંધ ન હતો.” જ્યાં સુધી તેણીએ બાળકને જન્મ ન આપ્યો ત્યાં સુધી તેણે તેણીને કુંવારી રાખી.