gu_obs-tn/content/23/02.md

654 B

મરિયમને તારી પત્ની તરીકે રાખવા માટે ડર નહિ

આ રીતે પણ ભાષાંતર થાય, “તું મરિયમ સાથે લગ્ન નહિ કરે તેવું વિચારવાનું બંધ કર” અથવા, “મરિયમને તારી પત્ની તરીકે રાખવાથી ગભરાઇશ નહિ.”

પવિત્ર આત્મા તરફથી છે

એટલે કે, “પવિત્ર આત્માના ચમત્કાર દ્વારા ગર્ભવતી થઈ.”