gu_obs-tn/content/21/15.md

488 B

જગતમાં

આ રીતે ભાષાંતર થાય, “જગતના લોકો પાસે.” મસીહા ફક્ત યહૂદી લોકો માટે નહોતા આવ્યા, પણ બધા લોકો માટે આવ્યા હતા.

બાઈબલની વાર્તા

આ સંદર્ભો કેટલાક બાઈબલ ભાષાંતરમાં થોડાક જુદા હોઈ શકે છે.