gu_obs-tn/content/21/13.md

1.2 KiB

પાપ રહિત

આ રીતે ભાષાંતર કરી શકાય “તેણે ક્યારેય પાપ નહોતું કર્યું.”

બીજા લોકોના પાપના કારણે સજા મળી

એટલે કે, “બીજા લોકો જે પાપને યોગ્ય હતા તે સજા પોતાના ઉપર લઈ લીધી” અથવા, “બીજા લોકોની જગ્યાએ સજા મેળવી.”

તે દેવની ઈચ્છા હતી

એટલે કે, “દેવનો હેતુ પૂરો થયો.” આ વાક્યનો અર્થ છે કે મસીહાનું મૃત્યુ એ દેવની ઠરાવેલી યોજના હતી જેથી તેના બલિદાન દ્વારા બીજા લોકોના પાપનું મૂલ્ય ચૂકવાય.

કચડવું

એટલે કે, “સંપૂર્ણ રીતે નુકશાન કરવું”, “મારી નાખવું” અથવા, “સંપૂર્ણ રીતે નાશ કરવો.”