gu_obs-tn/content/21/08.md

833 B

તેના પૂર્વજ દાઉદના સિંહાસન પર બેસશે

સિંહાસન એ એક રાજા કે રાણી માટે તેમના અધિકારને દર્શાવતું આસન છે. આ રજૂઆતનું આ રીતે પણ ભાષાંતર કરી શકાય, “તેના પૂર્વજ રાજા દાઉદે જે રીતે રાજ કર્યું તેમ કરવાનો અધિકાર” અથવા, “રાજા દાઉદના વંશજ બનીને દેવના લોકો ઉપર શાસન કરે.”

આખું જગત

આ રીતે પણ ભાષાંતર કરી શકાય, “દરેક જગ્યાએ દરેક લોકો.”