gu_obs-tn/content/21/03.md

631 B

મૂસા જેવો બીજો પ્રબોધક ઉભો થશે

એટલે કે, “મૂસા જેવો બીજો પ્રબોધક આવશે” અથવા, “બીજા પ્રબોધકને લાવશે જે મૂસા જેવો હશે.”

મૂસા જેવો પ્રબોધક

મૂસા જેવું બનવા માટે, ભવિષ્યના પ્રબોધક પાસે દેવના લોકોની આગેવાની કરવા માટે દેવ તરફથી અધિકારની જરૂર હશે.