gu_obs-tn/content/19/18.md

815 B

દેવ માટે બોલવાનું ચાલુ રાખ્યું 

એટલે કે, “દેવ લોકોને જે કહેવા ઈચ્છતા હતા તે તેઓને કહેવાનુ ચાલુ રાખ્યું.”

એ વાયદો કે દેવનો ખ્રિસ્ત આવશે

આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવે જે વચન આપ્યું હતુ કે એમનો ખ્રિસ્ત એમના લોકોને બચાવવા માટે આવશે.”

માંથી એક બાઈબલ વાર્તા 

કેટલાક બાઈબલ આનુવાદોમાં આ સંદર્ભ કદાચ થોડો અલગ હોઈ શકે.