gu_obs-tn/content/19/17.md

489 B

સુકો કુવો 

એ કુવામાં ત્યારે કશું પાણી ન હતું, પરંતુ હજુ પણ એના તળિયે કાદવ હતો. આ રીતે ભાષાંતર કરી શકાય, “ખાલી કુવો.”

એના ઉપર દયા આવી 

આ નો અર્થ છે એ યર્મિયા પ્રત્યે દયાળુ હતો અને એને મદદ કરી.