gu_obs-tn/content/19/16.md

335 B

ન્યાય અને દયા દેખાડવાનુ શરુ કરો 

આ આવી રીતે અનુવાદ કરી શકાય,, “ન્યાયી અને દયાળુ બનવાનુ શરુ કરો” અથવા, “ન્યાય અને દયાને પ્રગટ કર.”