gu_obs-tn/content/19/15.md

611 B

એ નહિ કરે કારણ કે એ મુર્ખતાપુર્ણ લાગતું હતું

નામાન એલિશાએ જે કહ્યું એ નહિ કરે કારણ કે એ જાણતો હતો કે ફક્ત નાહવાનું જ એની બીમારી સાજી નહિ કરી શકે.

એણે એનુ મન બદલ્યું 

એટલે કે, “એલિશાએ જે કરવા માટે કહ્યુ હતુ, એ કરશે એવુ એણે નક્કી કર્યું.”