gu_obs-tn/content/19/14.md

804 B

એક શત્રુનો નાયક 

નામાન ઈસ્રરાએલના શત્રુ દેશની સેનાનો એક નાયક હતો.

એણે એલિશા વિશે સાંભળ્યું હતુ 

આનો અર્થ છે કે લોકોએ નામાનને કહ્યુ હતુ કે એલિશા ચમત્કાર કરી શકે છે.

એ ગયો અને એલિશાને કહ્યું 

એટલે કે, “એ એલિશાને મળવા ગયો અને એને કહ્યું.” નામાનને એલિશાને શોધવા ઇઝરાયેલમાં જવુ જરુરી હતુ અને એને આ કરવા માટે કહે.