gu_obs-tn/content/19/13.md

493 B

આકાશ કાળુ ડિબાંગ બની ગયુ 

એટલે કે, “આકાશ ખુબ જ કાળુ બની ગયું.” ભારે વરસાદીયા વાદળો આકાશને ઘેરી વળ્યા, જેથી એ ઘેરા રાખોડીયા અથવા કાળા દેખાતા હતા.

દુકાળ 

એટલે કે, “વરસાદ વગરનો લાંબો સુકો સમય.”