gu_obs-tn/content/19/12.md

451 B

ભાગી છુટવું 

તેઓનો દેવતા ખોટો દેવતા હોવાનુ સાબિત થઈ ગયા બાદ બાલના પ્રબોધકોએ ભાગી જવાના પ્રયાસો કર્યા.

પકડી લીધા 

એટલે કે, “કાબુમાં કરી લીધા” અથવા, “નિયંત્રણમાં કરી લીધા.”